EntertainmentIndia

શ્વેતા તિવારીની દીકરીએ શેર કર્યા સુપર હોટ ફોટો, જુઓ Photos

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ભલે ટીવીની દુનિયાથી દૂર રહેતી હોય, પરંતુ પોતાની તસવીરોના કારણે તે સતત ચર્ચામાં રહે છે. પલક એક સ્ટાર કિડ છે છતાં તે સ્ટારડમથી દૂર રહે છે. ‘કસોટી જિંદગી કી 2’ શરૂ થતા પહેલા પલકનું નામ સામે આવ્યું હતું.

Loading...

પલક સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે. હાલમાં જ પલકે એક ફોટો શેર કર્યો જેમાં પિંક કલરનું ટ્યૂબ ટોપ અને બ્લ્યૂ જીન્સ પહેરેલું છે. પલકે આ ડ્રેસમાં બે ફોટો શેર કર્યા છે.

Loading...

ઉલ્લેખનીય છે કે પલક તિવારીએ હાલમાં જ એક કેબ ડ્રાઈવરનો મહિલા કસ્ટમર સાથે અભદ્ર વર્તન કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો. પલકે આ વિશે ખૂબ રોશ ઠાલવ્યો હતો. 18 વર્ષની પલક ફેશન મામલે આજના સ્ટાર કિડ્સને પણ પાછળ છોડી દે તેવી છે.

પલક ગ્લેમરસ છે અને સોશિયલ મીડિયા ઉપર એના ફોટા થી અંદાજ લગાવી શકાય છે કે બોલિવૂડ માં એન્ટ્રી કરવા માટે પરફેક્ટ છે.પલક પોપ્યુલર સ્ટારકિડ્સ માં સામેલ છે. અને સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તમને બતાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર પલક ના 243K ફોલોઅર્સ છે.

વર્ષ 1999 મા શ્વેતા તિવારીએ રાજા ચૌધરી સાથે લવમેરેજ કર્યા હતા. વર્ષ 2000 મા પલક નો જન્મ થયો અને પોતાના માતા-પિતા ના લાડકોડ માં મોટી થઈ. શ્વેતા એ વર્ષ 2010 ના અંતમાં છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો અને વર્ષ 2011 ની શરૂઆત માં એમના છૂટાછેડા થઈ ગયા. કોર્ટ એ પલક ની જવાબદારી શ્વેતા ને આપી અને પછી શ્વેતા એ કેટલાક વર્ષો પછી બીજા લગ્ન કર્યા જેનાથી એમને એક પુત્ર છે.

Loading...

Related Articles

Back to top button
Close