EntertainmentIndiaInternationalLatest

પતિ સાથે પિન્ક બિકીનિમાં વોટર સ્કૂરટ પર સ્ટન્ટ કરતી જોવા મળી પ્રિયંકા,જુઓ photos

પ્રિયંકાએ હાલમાં પોતાનો બર્થ ડે પતિ નિક, પરિવાર સાથે ધામધૂમથી ઉજવ્યો હતો.  પતિ સાથે મિનિ વેકેશન ઉજવી રહેલી પ્રિયંકા એક યોટ પર કઝિન પરિણિતી ચોપરા અને માતા મધુ ચોપરા સાથે સમય વિતાવી રહી હતી. આ વેકેશનમાં દેશી ગર્લ વોટર સ્કૂટર રાઈડનો સ્ટન્ટ કરતી પણ જોવા મળી હતી.

Loading...

લગ્ન બાદ પ્રિયંકાનો આ પહેલો જન્મદિવસ હતો જેથી તેના પરિવારના તમામ સભ્યોએ સાથે મળીને ઉજવ્યો હતો.  નિકના ભાઈ જોનાસ અને તેની પત્ની સોફિ ટર્નર જેઓ હાલ માલદીવ્સમાં પોતાનું હનીમૂન માણી રહ્યા છે.

Loading...

Loading...

Related Articles

Back to top button
Close