AhmedabadGujaratLatest

અમદાવાદમાં એક યુવક બાથરૂમ ન્હાતી યુવતીનો વિડીયો ઉતારતો હતો,પછી થયું આવું

અમદાવાદમાં એક વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે. બાથરૂમમાં એક મહિલા નહિ રહી હતી ત્યારે જ તેનો એક યુવક વિડિઓ ઉતારવા લાગ્યો હતો. અચાનક જ મહિલાનું ધ્યાન જતા તેણીએ મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને બુમાબૂમ થતા યુવક ધમકી આપી ભાગી ગયો હતો. મહિલા બાથરૂમમાં નહાતી હતી ત્યારે બાજુમાં રહેતા એક યુવાને બાથરૂમની ઉપરનું પતરું ઊંચુ કરીને વીડિયો ઉતારતો હતો. પણ મહિલા જોઈ જતા તે ભાગી ગયો હતો.

આ મામલે વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના જૂના વાડજમાં રહેતી મહિલા ગઇકાલે બપોરે તેના ઘર પાસે બનાવેલ બાથરૂમમાં નાહવા ગઈ હતી. ત્યારે જ પડોશમાં રહેતા યુવાને બાથરૂમનું પતરૂં ઊંચુ કરીને વીડિયો ઉતારવાનો પ્રયાસ કરતો હતો.

Loading...

અચાનક મહિલાનું ધ્યાન પડતા તેણે મોબાઇલ ઝૂંટવી લીધો હતો અને બૂમાબૂમ કરી હતી.બાદ યુવકે મહિલાને ધમકી આપી હતી કે જો તું પોલીસ કે કોઇને પણ જાણ કરીશ તો તારા પરિવારને મારી નાંખીશ. યુવક ગભરાઇને ત્યાંથી ફરાર થઇ ગયો હતો.પોલીસે યુવક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરુ કરી છે.

Whatsapp પર દરેક સમાચાર મેળવવા માટે અહીં ક્લિક કરો

Loading...
Loading...

Related Articles

Back to top button
Close